Note: Due to ongoing situation in the Middle East, please email store@dadabhagwan.org with your order details before purchasing internationally. We will confirm the applicable courier charges for you in advance.
  • INR
Close

Kids

  • Picture of અક્રમ એક્સપ્રેસ ડાયજેસ્ટ

    Out Of Stock

અક્રમ એક્સપ્રેસ ડાયજેસ્ટ

દાદા ભગવાન પરિવારના બાળવિજ્ઞાન વિભાગ તરફથી બાળકો માટે ખાસ દર મહિને પ્રસારિત થતા ‘અક્રમ એક્સપ્રેસ’ નામનાં મેગેઝિનમાં સુંદર બોધપાઠ આપતી નાની-નાની ચિત્રવાર્તાઓ આવે છે. તેને ભેગી કરી આ પુસ્તક રૂપે પ્રકાશિત કરવામાં આવી છે

Rs 40.00

Description

વાર્તા અને વયને કોઈ લેવાદેવા નથી. એ એક એવું અસરકારક માધ્યમ છે, જેના દ્વારા કોઈ પણ સંદેશો સરળતાથી વ્યકિતના હૃદયમાં ઉતરી જાય છે. ખાસ કરીને ચિત્રવાર્તા બાળકોમાં નૈતિક મૂલ્યોની કેળવણી માટે ખૂબજ ઉપયોગી છે.

દાદા ભગવાન પરિવારના બાળવિજ્ઞાન વિભાગ તરફથી બાળકો માટે ખાસ દર મહિને પ્રસારિત થતા ‘અક્રમ એક્સપ્રેસ’ નામનાં મેગેઝિનમાં સુંદર બોધપાઠ આપતી નાની-નાની ચિત્રવાર્તાઓ આવે છે. તેને ભેગી કરી આ પુસ્તક રૂપે પ્રકાશિત કરવામાં આવી છે, જે વાચકને સાચી સમજણ હૃદયગત કરવામાં ઉપયોગી નીવડશે. પરમ પૂજ્ય દાદાશ્રી કહેતા કે સાચી સમજણ એનું નામ કે જે ક્યારેય ભૂલાય નહીં અને જે ધીમે ધીમે વર્તનમાં આવીને ઊભી રહે.

આ પુસ્તકને તમારા વાર્તાઓના સંગ્રહના મહામૂલા ખજાનાનો ભાગ બનાવો જે જીવનમાં તમારા બાળકોની સાથે માણવા માટે વિશેષ પળોને લાવશે.

Read More
success